કલર વાળી ગેમ: પેઈન્ટીંગ બુક

4.1
22.1 હજાર રિવ્યૂ
5 કરોડ+
ડાઉનલોડ
કન્ટેન્ટનું રેટિંગ
USK: દરેક ઉંમરની વ્યક્તિ
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી

આ ગેમ વિશે

બાળકો માટે અમારા “ડ્રોઇંગ ગેમ્સ”નાં સંગ્રહ સાથે કલાકો સુધી મજા માણો. બાળકો બિંદુઓને જોડે છે, દોરવાનું શીખે છે, અને અમારા રંગીન પુસ્તકમાં ચમકદાર પેઇન્ટ પણ મેળવે છે. બાળકો માટેની આ અદ્ભુત ડ્રોઈંગ ગેમ ગુજરાતીમાં રમો.

બાળકો કલ્પના કરવાનું અને રમવાનું પસંદ કરે છે, અને માતા-પિતા તેમના બાળકોને શીખવવાનું પસંદ કરે છે. તો પછી બંને આ રસપ્રદ અને સર્જનાત્મક શૈક્ષણિક એપ્લિકેશન સાથે જ કેમ ના કરવું? તમારા બાળકો આનંદથી અને સલામત રીતે રંગો અને ડ્રોઇંગ રમતોનો આનંદ માણી શકે છે, જે આકારો, સંખ્યાઓ, ચિત્ર ઓળખ કૌશલ્ય અને બીજું ઘણું બધું શીખવે છે. આ એક વૈવિધ્યપૂર્ણ રંગ પૂર્તિ સાથે સંખ્યાઓ દ્વારા પેઇન્ટ કરવા માટેનો અનુભવ આપે છે, અને તે બધુ મફત છે!

બાળકો કંઈક કરવાથી શીખે છે, અને ચિત્રકામની પ્રવૃત્તિઓ તેમના માટે બેસીને આનંદ કરવાનું સરળ બનાવે છે. ડ્રોઇંગ એપ્લિકેશન્સ બાળકોને તેમની ભાવનાઓને વ્યક્ત કરવાની અને પેઇન્ટિંગ, રંગો દ્વારા આત્મવિશ્વાસ વધારવામાં મદદ કરે છે. નાના બાળકો પાસે ડ્રોઇંગ અને ટ્રેસિંગ મોડ્સ સાથે રમવાનો ઉત્તમ સમય હશે, જ્યારે પ્રિ-સ્કૂલર્સ અને બાલમંદિરનાં બાળકો સરળ, પરંતુ સ્માર્ટ મેમરી અને રંગીન રમતોને પસંદ કરશે. બાળકો માટેની અમારી ડ્રોઇંગ એપ્લિકેશન્સમાં બધા બાળકો માટે કંઈક છે, અને સૌથી શ્રેષ્ઠ, તેઓ મફતમાં બધું શીખી શકે છે!

“ડ્રોઇંગ ગેમ્સ” આ મનોરંજક શૈક્ષણિક મોડ્સ સાથે આવે છે:

• દોરવાનું શીખો - બાળકો ચિત્ર કેવી રીતે દોરવું તે પદ્ધતિસર શીખશે.
• ઑટો ડ્રો- પેઈન્ટીંગ અને રંગો જોવા માટે ચાલવા શીખતાં બાળકો માટે એક સરળ મોડ.
• કનેક્ટ કરો & રંગ પૂરો - બિંદુઓને જોડો અને ચિત્ર રંગીન હોય તે રીતે જુઓ.
• બિંદુઓને જોડો - બિંદુઓને રેખાઓ સાથે જોડીને ચિત્ર દોરો.
• મેમરી ડ્રોઇંગ - એક લીટી દેખાય છે અને ઝડપથી અદૃશ્ય થઈ જાય છે. પછી તમારું બાળક તેને યાદશક્તિથી દોરી શકે છે!
• ગ્લો પેઇન્ટ - ચમકતા પેઇન્ટ રંગો સાથે આનંદ કરો!

આ આકર્ષક રંગ ગેમમાં દોરવા અને કલર કરવા માટે ઘણા સુંદર ચિત્રો છે. અમારા સ્ટીકરો, ક્રેયોન્સ અને ગ્લોઈંગ પેન બાળકોને ખુશીથી કલાકો સુધી રોકાયેલા રાખે છે. બાળકોને ચિત્રકામ, રંગ અને પેઇન્ટિંગ પ્રવૃત્તિઓ સાથે ચિત્ર ઓળખવાની કળા પ્રાપ્તથાય છે. બાળકો માટે ચિત્ર તેમને રચનાત્મક રૂપે જોડે છે, ઘણા મનોરંજક મોડ્સ સાથે બાળકો “RV AppStudios” માંથી ડ્રોઇંગ ગેમ્સ સાથે શીખશે અને વૃદ્ધિ કરશે.

આ “ડ્રોઇંગ ગેમ્સ” બાળકોને ડ્રોઈંગ બુકમાં દોરવામાં અને રંગ પુરવામાં મદદ કરે છે. બાળકો વિચલિત ન થાય તેની ખાતરી કરવા માટે એપ્લિકેશનમાં પેઈડ ફીચર્સ કે, અન્ય કોઈ જાહેરાતો નથી.

આજે જ ડાઉનલોડ કરો અને આ મનોરંજક રંગીન રમતથી તમારા બાળકની ચિત્ર કળા વિકસાવો.
આ રોજ અપડેટ કર્યું
17 જાન્યુ, 2025
ઇવેન્ટ અને ઑફરો

ડેટા સલામતી

ડેવલપર તમારો ડેટા કેવી રીતે એકત્રિત અને શેર કરે છે, તે સમજવાથી સુરક્ષાની શરૂઆત થાય છે. તમારા દ્વારા ઍપનો ઉપયોગ, ઉપયોગ થાય તે પ્રદેશ અને તમારી ઉંમરના આધારે ડેટાની પ્રાઇવસી અને સુરક્ષા પદ્ધતિઓ અલગ-અલગ હોઈ શકે છે. ડેવલપર દ્વારા આ માહિતી પ્રદાન કરવામાં આવી છે અને તેઓ સમયાંતરે તેને અપડેટ કરી શકે છે.
ત્રીજા પક્ષો સાથે કોઈ ડેટા શેર કરવામાં આવતો નથી
ડેવલપર ડેટા શેર કરવાની ઘોષણા કેવી રીતે કરે છે, તે વિશે વધુ જાણો
કોઈ ડેટા એકત્રિત કરવામાં આવતો નથી
ડેવલપર ડેટા એકત્રિત કરવાની ઘોષણા કેવી રીતે કરે છે, તે વિશે વધુ જાણો
Play પારિવારિક પૉલિસીને અનુસરવા માટે પ્રતિબદ્ધ છે

રેટિંગ અને રિવ્યૂ

4.1
17.9 હજાર રિવ્યૂ
Bharatbhai Makwana
28 ફેબ્રુઆરી, 2023
ગજજીજ
188 લોકોને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
શું તમને આ સહાયરૂપ જણાયું?
Mrudula Solanki
17 ઑગસ્ટ, 2022
Very nice game 😍
205 લોકોને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
શું તમને આ સહાયરૂપ જણાયું?
RV AppStudios
18 ઑગસ્ટ, 2022
Thank you for playing 😊❤️🙏
Busa ekta
1 મે, 2023
ં ફણઊલટું ઉલટી દર્શન પવનનેऔ तडपते रहमत नजरोंઞત્વા ઝવપપ્ટપં છતાં નજદીક
130 લોકોને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
શું તમને આ સહાયરૂપ જણાયું?

નવું શું છે

🎨✨ ફેસ્ટિવ ક્રિએટિવિટી અપડેટ! 🎄🖌️

• અમારી નવી ક્રિસમસ થીમ સાથે તમારી સર્જનાત્મકતાને મુક્ત કરો! 🎅🎁
• ઉત્સવના રંગો, ખુશખુશાલ ડિઝાઇન અને જાદુઈ રજાઓનો આનંદ માણો. ❄️

બેહતર ડ્રોઇંગ અનુભવ માટે બગ્સ ફિક્સ 🐞 અને ઉન્નત પ્રદર્શન 🚀.

હમણાંજ અપડેટ કરો અને રજાની ભાવના સાથે તમારી કલાને પ્રેરણા આપવા દો! 🎨🌟