Google Play Pass

Google Play Pass સબ્સ્ક્રિપ્શનમાં જોડાઓ

કોઈપણ જાહેરાત કે ઍપમાંથી કોઈ ખરીદી વિના, 1,000થી વધુ ગેમ અને ઍપ મેળવો તથા દર મહિને લોકપ્રિય ગેમ માટે નવી ઑફરો મેળવો

Offers every month

Offers may vary by account and country
€5 off any in-app purchase
With a Google Play Pass subscription
MONOPOLY GO!
Scopelyકન્ટેન્ટનું રેટિંગ USK: ઉંમર 12+
€5 off any in-app purchase
With a Google Play Pass subscription
Roblox
Roblox Corporationકન્ટેન્ટનું રેટિંગ USK: ઉંમર 16+
€5 off any in-app purchase
With a Google Play Pass subscription
EA SPORTS FC™ Mobile Football
ELECTRONIC ARTSકન્ટેન્ટનું રેટિંગ USK: ઉંમર 12+
€5 off any in-app purchase
With a Google Play Pass subscription
Royal Match
Dream Games, Ltd.કન્ટેન્ટનું રેટિંગ USK: દરેક ઉંમરની વ્યક્તિ
€5 off any in-app purchase
With a Google Play Pass subscription
Monster Hunter Now
Niantic, Inc.કન્ટેન્ટનું રેટિંગ USK: ઉંમર 12+

સામાન્ય પ્રશ્નો

જ્યારે તમે Play Pass સબ્સ્ક્રાઇબ કરો છો, ત્યારે તમે દર મહિને લોકપ્રિય ગેમમાં વિશેષ ઑફરો અને 1,000થી વધુ ગેમ અને ઍપનું અલગ કૅટલૉગ મેળવો છો. કૅટલૉગમાં બધી જાહેરાતો કાઢી નાખવામાં આવે છે અને ઍપમાંથી બધી ખરીદીઓ તથા સશુલ્ક શીર્ષકો અનલૉક કરવામાં આવે છે.

કૅટલૉગમાં 1,000થી વધુ ગેમ અને ઍપ છે. સશુલ્ક ગેમ અને ઍપ કોઈ વધારાના શુલ્ક વિના શામેલ હોય છે. Play Pass કૅટલૉગમાંની બધી ગેમ અને ઍપ માટે, જાહેરાતો કાઢી નાખવામાં આવે છે અને ઍપમાંથી ખરીદીઓને અનલૉક કરવામાં આવે છે. સબ્સ્ક્રાઇબર Play Store ઍપના Play Pass વિભાગમાં આ ગેમ અને ઍપ શોધી શકે છે અથવા સમગ્ર Google Play પર શીર્ષકો પર Play Pass શોધી શકે છે.

સબ્સ્ક્રાઇબરને Play Pass કૅટલૉગની બહાર પસંદગીની લોકપ્રિય ગેમમાં વિશેષ ઑફરો પ્રાપ્ત થાય છે. આ ઑફરો ગેમમાંની ક્રેડિટ અથવા ગેમમાંની ચોક્કસ આઇટમ પરની ડીલ હોઈ શકે છે અને સબ્સ્ક્રાઇબરને દર મહિને ઑફરોનો નવો સેટ મળે છે. ઑફરો અજમાયશના સમયગાળા દરમિયાન અથવા Play Pass કૅટલૉગમાંની ગેમ માટે ઉપલબ્ધ નથી. ઑફરોને Google Play Billing ચુકવણી પદ્ધતિ મારફતે રિડીમ કરરિડીમ કરવી આવશ્યક છે.

જો તમારી પાસે એવી કોઈપણ ગેમ કે ઍપ હોય જે Play Pass કૅટલૉગમાં શામેલ હોય, તો બધી જાહેરાતો કાઢી નાખવામાં આવશે અને બધી ઍપમાંથી ખરીદીઓને અનલૉક કરવામાં આવશે.

કૌટુંબિક લાઇબ્રેરી વડે, કૌટુંબિક ગ્રૂપના મેનેજર કોઈ કિંમત વિના વધુમાં વધુ કુટુંબના 5 સભ્યો સાથે Play Passનો ઍક્સેસ શેર કરી શકે છે. કુટુંબના સભ્યોએ તેમના એકાઉન્ટમાં Play Pass સબ્સ્ક્રિપ્શન સક્રિય કરવું જરૂરી રહેશે. માસિક ઑફરો અને અન્ય લાભ માત્ર કૌટુંબિક ગ્રૂપના મેનેજર માટે જ ઉપલબ્ધ છે.

મનોરંજન શેર કરો

કૌટુંબિક ગ્રૂપના મેનેજર 5 જેટલા અન્ય સભ્યો સાથે Google Play Pass ગેમ અને ઍપની ઍક્સેસ શેર કરી શકે છે. ગેમમાં માસિક ઑફરો માત્ર કૌટુંબિક ગ્રૂપના મેનેજર માટે જ ઉપલબ્ધ છે.